સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી
Spread the love ગુજરાત ભૂમિ, સુરત સુરત જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોને કારણે થતા માનવમૃત્યુના દરમાં ઘટાડો…

Tulisan ini benar-benar bagus dan informatif. Terima kasih b …