
ગુજરાત બજેટ 2025-26 નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત ભૂમિ, ગાંધીનગર “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ • 50 હજાર કરોડનું વિકસિત ગુજરાત…