પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક ની મુલાકાત

પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક ની મુલાકાત
Views: 7
0 0

Read Time:50 Second

ગુજરાત ભૂમિ, અમદાવાદ

પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનાઓએ, અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક (ગોમતીપુર ) ની મુલાકાત લીધી.પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે અમદાવાદ શહેર TRB (ટ્રાફિક બ્રિગેડ) માનદ સેવકોની પસંદગી પ્રક્રિયામાં , 650 જેટલા સફળ રહેલ ઉમેદવારની તાલીમ શરૂ કરવામા આવેલ છે.

પોલીસ કમિશ્નરએ આજે, ઉમેદવારોને અપાઇ રહેલ શારીરિક , કાયદાકીય તેમજ ફિલ્ડ તાલીમ પ્રક્રિયાની સમીક્ષા કરી. મુખ્ય મથક ગોમતીપુર ખાતેની પોલીસ મેસની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *