ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સીમા સશસ્ત્ર દળને સહયોગ અને કામગીરીને બિરદાવતા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત ચૌધરી
ગુજરાત ભૂમિ, ભુજ ભુજ ખાતે આગામી દિવસોમાં આયોજિત બીએસએફના સ્થાપના દિવસની કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા માટે પધારેલા બીએસએફના ડીરેક્ટર જનરલ દલજીત…
