Read Time:44 Second
ગુજરાત ભૂમિ, વડોદરા
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે ગણતરી ફોર્મ વિતરણ કર્યું હતું અને સાંજે ચારેક વાગ્યા સુધીમાં અંદાજે ૧૩ હજાર જેટલા ફોર્મ વિતરિત કરવામાં આવ્યા હતા. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ફોર્મ વિતરણ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેર અને પાદરાના કેટલાક વિસ્તારોમાં પહોંચ્યા હતા.
