આાગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા જી. ભાવનગર ખાતે ધોરણ ૬માં પ્રવેશ માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવાઇ
ગુજરાત ભૂમિ, ભાવનગર આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા જી.ભાવનગર (ગુજરાત)માં ધોરણ ૬માં પ્રવેશ માટે જવાહર…
