રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ૨૫ ઇલેક્ટ્રિક બસ લોકસેવામાં અર્પણ થશે
ગુજરાત ભૂમિ, રાજકોટ આવતીકાલે તા. ૦૪-૦૯-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ૨૫ ઇલેક્ટ્રિક બસનો શુભારંભ…
