ભગીની નિવેદિતા ટાઉનશીપમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડ્યે કુલ પાંચ આવાસ સીલ

Views: 171
0 0

Read Time:56 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ

          રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે અન્વયે ભગીની નિવેદિતા ટાઉનશીપ – પોપટપરા, રોણકી ગામના પાટીપા પાસે, લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ – પોપટપરા, મારૂતિના સર્વિસ સ્ટેશન પાછળ, વીરસાવરકર ટાઉનશીપ – પોપટપરા, પેટ્રોલ પંપ પાસે મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે તા.૨૯/૦૮/૨૦૨૩, તા.૩૧/૦૮/૨૦૨૩ અને તા.૦૧/૦૯/૨૦૨૩ ના રોજ કુલ ૦૫ (પાંચ) આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *