0
0
Read Time:37 Second
ગુજરાત ભૂમિ, રાજકોટ
આવતીકાલે તા. ૦૪-૦૯-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ૨૫ ઇલેક્ટ્રિક બસનો શુભારંભ રાજ્યના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે, તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે સંયુક્ત યાદીમાં જણાવેલ છે.