GATE-2023 તથા JAM-2023 દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
ગુજરાત ભૂમિ, ભાવનગર આગામી તા.૦૪-૦૫/૦૨/૨૦૨૩ તથા તા.૧૧-૧૨/૦૨/૨૦૨૩ દરમ્યાન Graduate Aptitude Test Engineering (GATE)-2023 તેમજ તા.૧૨/૦૨/૨૦૨૩ ના રોજ Joint Admission Test…
