રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના “MMY”નું સફળ અમલીકરણ, કુલ ૫૦૪૧ લાભાર્થીઓને પ્રાપ્ત થતા લાભ
Spread the love ગુજરાત ભૂમિ, રાજકોટ સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા બાળકો અને સ્ત્રીઓના “સ્વસ્થ માતા સ્વસ્થ બાળક” જેવા નવતર અભિગમને કૃતાર્થ…
