માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે નવનિર્મિત દિપડાઓ માટેના રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
ગુજરાત ભૂમિ, સુરત સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાંબા ગામે રૂ.૨ કરોડના ખર્ચે દિપડાઓ માટે નવનિર્મિત રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય…
