Read Time:40 Second
ગુજરાત ભૂમિ, સુરત
ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં ગણતરી ફોર્મની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જો કોઇ મતદારનું ગણતરી ફોર્મ(EF)મેળવવાનું કે પરત આપવાનું બાકી રહી ગયું હોય તે માટે તા.૨૯/૧૧/૨૫(શનિવાર) અને તા.૩૦/૧૧/૨૫(રવિવાર)ના રોજ સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં જુદા જુદા સ્થળોએ ખાસ કેમ્પ યોજાશે.
