ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ
ગુજરાત ભૂમિ, રાજકોટ મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા…