ભૂકંપમાં મૃત્યુ પામેલ ભચાઉ તાલુકાના સદગતના સગાઓની માહિતી મામલતદારની કચેરીને મોકલી આપવા જાહેર જનતાને અનુરોધ
ગુજરાત ભૂમિ, ભુજ મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન મંડળ, ગાંધીનગરના તા.૧૮/૧૦/૨૦૨૨ વાળા પત્રથી તા.૨૬/૦૧/૨૦૨૩ના રોજ સ્મૃતિવન અર્થકવેક…