તા. ૨૬/૦૫/૨૦૨૩ થી તા. ૦૨/૦૭/૨૦૨૩ દરમ્યાન એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરમાં રસ્તે રખડતા કુલ ૨૧૯ પશુઓ પકડવામાં આવ્યા

Views: 42
0 0

Read Time:2 Minute, 31 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ 

             રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૬/૦૫/૨૦૨૩ થી તા. ૦૨/૦૭/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના મહેશનગર સોસાયટી, શ્રી રામ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ, કિંજલપાર્ક સોસાયટી, જય જવાન જય કિશાન, RTO મેઇન રોડ, નરસિંહનગર, શિવનગર, છપ્પનવારીયા, ન્યુશક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી  ૩૬ (છત્રીસ) પશુઓ, શિવમપાર્ક, માલધારી સોસાયટી, સેટેલાઇટ ચોક, લાલપરી, ભગવતીપરા, ગોકુલપાર્ક, પ્રધ્યુમનપાર્ક, હુડકો ક્વાર્ટર મેઇન રોડ, રાજારામ મેઇન રોડ, થોરાળા પોલીસ સ્ટેશન., બેડી ચોકડી, પેડક રોડ, પટેલવાડી પાસે, ભોજલરામ સોસાયટી, ત્રીવેણી ગેટ તથા આજુબાજુમાંથી  ૩૪ (ચોત્રીસ) પશુઓ, મોરબી હાઉસ, ભિસ્તીવાડ, પોલીસ હેડક્વાર્ટર, પ્રેસ કોલોની, જામનગર રોડ, નાગેશ્વર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, ભોમેશ્વર મેઇન રોડ તથા આજુબાજુમાંથી ૧૮ (અઢાર) પશુઓ, સાધુવાસવાણી રોડ, સરીતા વિહાર મેઇન રોડ, રૈયાધાર, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, ભારતીનગર, પુષ્કરધામ મેઇન રોડ, યુનિવર્સિટી રોડ, મોટા મૌવા રોડ તથા આજુબાજુમાંથી ૨૧ (એકવિસ) પશુઓ, રેષકોર્સ ગ્રાઉન્ડ, મહાવીર સોસાયટી, ભારતીનગર મેઇન રોડ, શિતલપાર્ક, બજરંગવાડી તથા આજુબાજુમાંથી  ૦૯ (નવ)  પશુઓ, રસુલપરા, વાવડી, દુરદર્શન પાસે, કોઠારીયા સોલ્વન્ટ ક્વાર્ટર, શ્રી હરીનગર, મીરા ઉદ્યોગ, કોઠારીયા મેઇન રોડ, કોઠારીયા ગામ, મહમદીબાગ પાસે, આગમન એપાર્ટમેન્ટ વાવડી મેઇન રોડ, નકલંક હોટલ પાસે, ગુલાબનગર મેઇન રોડ તથા આજુબાજુમાંથી ૪૪ (ચુમાલીસ) પશુઓ તથા  અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૧૯ પશુઓ પકડવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *