રાજકોટ ખાતે આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
Spread the love ગુજરાત ભૂમિ, રાજકોટ રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીચર્સ ઇન્સ્ટીટયુટ(SCCRI) સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુવાડવા ખાતે ૩૦થી વધુ વયની આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૧ આશા વર્કરના સર્વાઇકલ, બ્રેસ્ટ કેન્સર, હાઇપરટેંશન તથા ડાયાબીટીસ સહિતના રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની તપાસમાં…

Photos for my escort application are uploaded. Let me kn …