કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોંચ્યા હતા અને રાજપીપલા ખાતે સ્વામિત્વ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા પરંતુ ગઇકાલે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના સમાચાર મળતા કાર્યક્રમ રદ કર્યો
Spread the love હિન્દ ટીવી – ગુજરાતી, સુરત રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને…
