Read Time:32 Second
ગુજરાત ભૂમિ, સુરત
અડાજણ ગામની અંદાજિત રૂ.૪ કરોડની ૧૮૧૧ ચો.મી. સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરાયું
અડાજણના પાલમાં સરકારી જમીન પર તાણી દેવાયેલાં બાંધકામો પર હથોડા
કતારગામ વિસ્તારમાં ૧.૭૫ કરોડની ૩૫૦ ચો.મીટરની જમીન પરનું દબાણ દૂર કરાયું
પાલ અને કતારગામ વિસ્તારમાં ૫.૭૫ કરોડની કિંમતની જમીનો પરના દબાણો હટાવાયા
