જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત શપથ ગ્રહણ કર્યા
ગુજરાત ભૂમિ, જામનગર સમગ્ર દેશમાં તા.૩૧ ઓક્ટોબરના રોજ લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે ઉજવવામાં…
