Read Time:40 Second
ગુજરાત ભૂમિ, નર્મદા
રાષ્ટ્રીય એકતા પરેડ 2025ની ઉજવણી પૂર્વે આઈ.બી.ના સ્પેશિયલ ડાયરેક્ટર દ્વારા પરેડની વ્યવસ્થા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી.
SOUના વહીવટી તંત્ર સાથે એકતાનગર પરેડ ગ્રાઉન્ડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી.
સમીક્ષા બેઠક દરમિયાન આશરે 10 હજાર નાગરિકો, 900 કલાકારો સહિત એકતા પરેડની વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
