Read Time:44 Second
ગુજરાત ભૂમિ, અમદાવાદ
અમદાવાદ સહિત દેશના 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. નવી નિમણૂક મેળવનાર યુવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.
આજની નિમણૂકો માત્ર સરકારી નોકરીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની તક – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
અમદાવાદમાં યોજાયેલ ‘રોજગાર મેળા’માં રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ 155 યુવાનોને નિમણૂક પત્રો કર્યા વિતરણ
