છોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ત્રીજા તબક્કામાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે,…
