સુરતના સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલય (વેડરોડ)ના વિદ્યાર્થીઓએ I FOLLOW અને Traffic Signal Lights ના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી ટ્રાફિક નિયમો, ટ્રાફિક સિગ્નલોને અનુસરવાનો અનોખો સંદેશ આપ્યો
Spread the love ગુજરાત ભૂમિ, સુરત સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત ‘રાષ્ટ્રીય…
