મુન્દ્રા તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકોની તદન હંગામી ધોરણે જગ્યા ભરાશે
Spread the love ગુજરાત ભૂમિ, ભુજ મુન્દ્રા તાલુકાની શારદામંદિર પ્રા.શાળા-મુન્દ્રા, ગોયેરસમા વાડી પ્રા.શાળા, મોખા પ્રા.શાળા, વાઘુરા પ્રા.શાળા, પાવડીયારા પ્રા.શાળા, કુકડસર પ્રા.શાળા, બોરાણા પ્રા.શાળા, બાબીયા પ્રા.શાળા, ડેપા પ્રા.શાળા, કુવાઇ પ્રા.શાળા, નાના કપાયા…
