0
0
Read Time:53 Second
ગુજરાત ભૂમિ, ભુજ
જી-૨૦ આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત ભુજ સ્મૃતિવનની મુલાકાતે આવેલા જી૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓએ આજરોજ સ્મૃતિવનની મુલાકાત લીધા બાદ તેમના સકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા. તેમજ આ મુલાકાત યાદગાર રહી હોવાનું જણાવ્યું હતું . સ્મૃતિવન ખાતેની મુલાકાત બાદ ભુજ એરપોર્ટ ખાતેથી ડેલિગેટસને વિદાય લીધી હતી.
આ પ્રસંગે અધિકારીઓએ ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓને ભાવભેર વિદાય આપી હતી.