સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજીત “અમૃત પેય ઉકાળા” – કેમ્પ

Views: 97
0 0

Read Time:1 Minute, 18 Second

ગુજરાત ભૂમિ, ભુજ

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે, સરપટ નાકા, ભુજ – કચ્છ. સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦  સુધી તથા સાંજે ૪=૦૦ થી ૬=૦૦ સુધી. દરરોજતેમજ આશાપુરા મંદિર, સોનીવાડ, ભુજ – કચ્છ. ખાતે સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦  સુધી તા. ૨૭/૦૩/૨૦૨૩ થી તા. ૦૧/૦૪/૨૦૨૩ સુધી તેમજએસ.ટી. ડેપો, ભુજ – કચ્છ. સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦  સુધી.તા. ૨૭/૦૩/૨૦૨૩ થી તા. ૦૧/૦૪/૨૦૨૩ સુધી સિઝનલ ફ્લુ તેમજ કોરાના સંક્રમિત રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અતિ ઉત્તમ એવા “ સ્વાસ્થ્ય વર્ધક અમૃત પેય ઉકાળો“, જેનું નિ:શુલ્ક  ઉપરોકત સમયે પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. તો આનો લાભ લેવા વૈદ્ય પંચકર્મ વર્ગ -૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ – કચ્છ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *