અખાત્રીજ જૈન મેળાને અનુલક્ષીને પાલીતાણા શહેરના કેટલાક રસ્તાઓને ‘એકમાર્ગીય’ રસ્તા જાહેર કરાયાં
Spread the love ભાવનગર આગામી તા.૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તેમજ ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય, અકસ્માતો થતા નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન રખાવવું જરૂરી હોય જેથી ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ…

Slotspkr is my new go-to. I was looking for something fresh …