‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન

‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન
Views: 3
0 0

Read Time:1 Minute, 12 Second

ગુજરાત ભૂમિ, અમદાવાદ

       રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન કરી.

₹5થી 10 લાખનો ખર્ચ ધરાવતી આ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી; ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત 7 બાળકોનું સફળ ઓપરેશન કરાયું.

આ કેમ્પના આયોજનથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા બાળકો – દર્દીઓને પણ લાભ મળ્યો, આ પહેલ અનેક પરિવારો માટે નવી આશા લઈને આવી છે.

સફળ સર્જરી બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ ઈન્ડો-અમેરિકન ડૉક્ટર્સના માનવીય અભિગમને બિરદાવ્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *