વિકાસ સપ્તાહ અંતર્ગત દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની મલેકપુર ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી ભગોરાની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરાઈ
ગુજરાત ભૂમિ, દાહોદ સમગ્ર ગુજરાતની સાથોસાથ દાહોદ જિલ્લામાં પણ તારીખ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી…
