Read Time:37 Second
ગુજરાત ભૂમિ, અમદાવાદ
કલા મહાકુંભમાં ૧૬,૦૦૦થી વધુ અને યુથ ફેસ્ટિવલમાં ૨,૫૦૦થી વધુ સ્પર્ધકોની ભાગીદારી
રાષ્ટ્રીય પર્વોથી લઈ પરંપરાગત ઉત્સવો સુધી, વર્ષભર સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગુંજતું હેરિટેજ નગર અમદાવાદ
જિલ્લા વહીવટી તંત્રે સ્થાનિક કલાકારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડીને સાંસ્કૃતિક વારસાનો વ્યાપ વિસ્તાર્યો
