સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન
ગુજરાત ભૂમિ, અમદાવાદ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન…
