ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં તા. ૦૫-૦૧-૨૦૨૩ના રોજ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ

Views: 116
0 0

Read Time:1 Minute, 18 Second

ગુજરાત ભૂમિ , રાજકોટ 

મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તા.૫/૦૧/૨૦૨૩ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં ટી.પી. સ્કીમ-૧૯(રાજકોટ), એફ.પી.-૧.૨/એ, રેલ નગરમાં રાજકોટ મહાનગર પાલિકાના એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ હેતુના અનામત પ્લોટમાં રૂમનું ચાલુ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે ૪૪ (ચુમાલીસ) કરોડની કિંમતની ૮૮૨૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ તેમજ જગ્યા રોકાણ અને રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *