શિહોરનાં આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે તા. ૧૮ અને ૧૯ જાન્યુઆરીનાં રોજ ઝોનકક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે
ગુજરાત ભૂમિ, ભાવનગર જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ભાવનગર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા…
