જિલ્લામાં યોજાનાર તાલુકા પંચાયતોની પેટા તથા કોડિનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારો પોતાના નામની ચકાસણી સંબંધિત અધિકારી પાસે કરી શકશે
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૩/૧૨/૨૦૨૪ના આદેશથી નગરપાલિકા/તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી માટેની મુસદારૂપ…
