છોટાઉદેપુર જિલ્લાની સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકોની શાખાઓ અને જિલ્લા તિજોરી કચેરીમાં તા. ૩૧ માર્ચના રોજ રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી સરકારી બીલો/ચેકોની લેવડ-દેવડનું કામકાજ થશે
ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર તા.૩૧/૦૩/૨૦૨૪ના રોજ અગત્યના સરકારી બીલો, ચેકો વગેરેના ખર્ચ સરળતાથી પડી શકે તથા ૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષની છેલ્લી તારીખોમાં…