Read Time:43 Second
સુરત પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી કાર્યવાહી
સુરત એરપોર્ટ ખાતે વાર્ષિક મોકડ્રીલ યોજાઈ
ગુજરાત ભૂમિ, સુરત
‘સુરત એરપોર્ટને ફોન કોલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સુરત પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી હતી.’ વાસ્તવમાં આવું બન્યું ન હતું, પરંતુ બોમ્બની ધમકી અને ત્યારબાદની સુરક્ષા કાર્યવાહી Bomb Threat Mock Exercise – BTME) અંગે સુરત એરપોર્ટ તંત્ર દ્વારા વાર્ષિક મોકડ્રીલ યોજાઈ હતી.
