કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ બોટાદના ખેડૂતો જોગ સંદેશ
Spread the love બોટાદ હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૭/૦૪/૨૦૨૬થી તા.૦૮/૦૪/૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આંણદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્રારકા, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ…

ગુજરાતના હવામાન વિભાગ …