તાલાલા તાલુકાના લુશાળા પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સંચાલકની ભરતી કરાશે

તાલાલા તાલુકાના લુશાળા પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સંચાલકની ભરતી કરાશે
Views: 23
0 0

Read Time:1 Minute, 56 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

તાલાલાતાલુકાના લુશાળા પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સંચાલકની ભરતી કરાશે.

ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે તાલાલા તાલુકાના લુશાળા પ્રાથમિક શાળામાં પી.એમ. પોષણ યોજનાના કેન્દ્ર માટે તદ્દન હંગામી ધોરણે ખંડ સમય માટે અને ગમે ત્યારે વગર નોટીસે છુટા કરવાની શરતે સંચાલકની જગ્યા ઉપર નિમણૂંક માટે રસ ધરાવતી વ્યક્તિઓએ મામલતદાર કચેરી, તાલાલા ખાતે તા.૦૧/૦૩/૨૦૨૪ ને ૧૧ કલાકથી તા.૧૧/૦૩/૨૦૨૪ના રોજ ૪ કલાક સુધીમાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. અરજીનો નમુનો મામલતદાર કચેરી, તાલાલાની પી.એમ.પોષણ યોજના શાખામાંથી મળી રહેશે. (રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન)આ સંચાલકની જગ્યા માટે વય મર્યાદા તા.૧૧/૦૩/૨૦૨૪ની સ્થિતિએ ૨૦ વર્ષથી ઓછી નહી અને ૬૦ વર્ષથી વધારે નહીં, લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ અને માદન વેતન માસિક રૂા.૩૦૦૦ મળવાપાત્ર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *