ધંધો-રોજગાર શરૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે ૨ લાખ સુધીની લોન

Views: 158
0 0

Read Time:2 Minute, 48 Second

એન.યુ.એલ.એમબેંકેબલ યોજનામાં ૭%ઉપરના વ્યાજની સબસીડી

ગુજરાત ભૂમિ, રાજકોટ

            રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છેકેદીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકે બલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધોરોજગાર શરૂ કરવા માટેરૂ.૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનુંબી.પી.એલ કાર્ડ,બી.પી.એલ રેશન કાર્ડઆવાસના લાભાર્થી તથા અનુ.જાતિઅનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આયોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં ૭% થી ઉપરનાવ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો ૫ વર્ષથી ૭ વર્ષ રહેશે.

જરૂરીપ્રમાણપત્રો·      પાસપોર્ટફોટોગ્રાફ –·      ચુંટણીકાર્ડ·      આધારકાર્ડ·      પાનકાર્ડ·       સ્કુલલીવીંગ/જન્મનોદાખલો·      મકાનવેરાબિલ·      ડ્રાઈવિંગલાયસન્સ (વાહનલોનમાટે)·      લાઈટબિલ·      ભાડેરહેતાહોયતોભાડાચિઠ્ઠી /સહમતીપત્રક·      ક્વોટેશનઓરિજિનલ·      બેંકખાતાનીપાસબુકનીનકલ

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડૉ.આંબેડકરભવન NULM-CELL રાજકોટમહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીનીઉપર, પ્રથમમાળ ખાતે સંપર્ક કરવો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *