Read Time:1 Minute, 0 Second
ગુજરાત ભૂમિ, ગાંધીનગર
ગયા વર્ષ કરતાં ર૩ ટકાના વધારા સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારૂં ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આ વર્ષે આપ્યું છે
નાણાં મંત્રીએ વિધાનગૃહમાં રજુ કરેલા બજેટને લોક હિતકારી અને નવા કરવેરા વિનાનું પ્રજાલક્ષી બજેટ ગણાવતા મુખ્યમંત્રી
રાજ્યના વેગવંતા વિકાસને નવી ગતિ આપવા પાંચ સ્તંભ પર ફોક્સ કરતું બજેટ
સર્વસમાવેશી, સર્વપોષી, સર્વગ્રાહી અને સર્વતોમુખી વિકાસનું પથપ્રદર્શક બજેટ
દેશના અમૃતકાળમાં રાજ્યનો વિકાસ અમૃતમય બનાવવાની નેમ
કૃષિક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા ઇન્ડેક્ષ્ટ-A ની સ્થાપના થશે

