સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈ ખાતે “રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા”નું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાં હસ્તે લોકાર્પણ થશે
ગુજરાત ભૂમિ, સુરત ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય તથા સહયોગી સંસ્થાઓના સંયુક્ત…
