ગુજરાતમાં G20 ની સમિટ યોજાઇ રહી છે તેના ભાગરૂપે શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ દ્રારા સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં city walk/મરથોન નો કાર્યક્રમ યોજાયો
ગુજરાત ભૂમિ, સંતરામપુર મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાંથી સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી મળતી મુજબ…