વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારૂં ર૦ર૩-ર૪ નું બજેટ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત ભૂમિ, ગાંધીનગર ગયા વર્ષ કરતાં ર૩ ટકાના વધારા સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારૂં ગુજરાતનું અત્યાર…
