ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે રૂપિયા ૧૬.૬૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
ગુજરાત ભૂમિ, ભરૂચ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા ભરૂચ તાલુકાના અમલેશ્વર ખાતે નિર્માણ પામેલા…
