બોટાદ શહેર તથા જિલ્લાના લેબર કોન્ટ્રાકટરો, ખેત માલિકોએ નિયત નમુનામાં માહિતી રાખવા અંગેનું બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
ગુજરાત ભૂમિ, બોટાદ બોટાદ શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુન્હાઓ…
