“રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડુ જી રે….” રેતશિલ્પ કલાકારોના કાંડાનું કૌવત નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થયાં પ્રવાસીઓ
રેતશિલ્પ મહોત્સવ- ૨૦૨૩ હિન્દ ન્યુઝ, સોમનાથ રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વાંકડુ જી રે…. કવિશ્રી બાલમુકુંદ…