ગુજરાત ભૂમિ, ભાવનગર
૭૪મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની અંતર્ગત ભાવનગરનાં તળાજા માં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોએ સરાહનીય કામગીરી કરનારા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠીઓ-સામાજીક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં ઋષિરાજ ગોહિલ (૧૦૮ પાઈલોટ), કાર્તિક દવે (૧૦૮ EMT), આશિષ સોલંકી એમ.એચ.યુ એક્સલન્સ સર્વિસ, નરેશભાઈ રાઠોડ ( ખીલખીલાટ એક્સલન્સ એવોર્ડ), શંભુસિંહ પ્રવીણસિંહ સરવૈયા (જિલ્લા કમાન્ડન્ટ), પ્રણવકુમાર દેવેન્દ્રભાઈ વ્યાસ (અગ્નિશમન અધિકારી), ચૌહાણ સાગર મનસુખભાઈ (રાજ્ય કક્ષા સ્પે. ખેલ મહાકુંભ, લાંબીકૂદ), ચીફ ઓફિસર (તળાજા), હિપાભાઈ બાલુભાઈ ભૂંકણ (ખેત ઉપજનું પ્રોસેસિંગ/મૂલ્યવર્ધન), ડો. સંદીપ વર્મા (વેટરનરી ઓફીસર) તેમજ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભંડારીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલગાજરડા, ડો. બી પી. બોરીચા (કુટુંબ કલ્યાણ શાખા), ડો. સુનીલ પટેલ(ઈ.એમ.ઓ.), ડો. મનસ્વિની માલવિયા (ડી.કયુ.એ.એમ.ઓ.), ડો. ધવલ દવે (આરોગ્ય), મિલનભાઈ જોષી (માધવ ગૌ-ધામ મેનેજર), પ્રવીણભાઈ કંટારીયા (પશુ ચિકિત્સક), આધ્યાત્મિક સાધના કેન્દ્ર-ઉમરાળા, પી. આર. સરવૈયા (પી.એસ.આઈ.), એસ. બી. ભરવાડ (પી. આઈ), વાય. વી. ત્રિવેદી (એ. એસ. આઈ.), જોષી બીનાબેન વિનોદરાય (પ્રતિભાશાળી શિક્ષક), ધામેલીયા રાજુભાઈ કલ્યાણભાઈ (પ્રતિભાશાળી શિક્ષક), પી.એમ.જે.એ.વાય. માટે હનુમંત હોસ્પિટલ (મહુવા), એચ.સી.જી.- હોસ્પિટલ (મહુવા), સર. ટી. હોસ્પિટલ (ભાવનગર), સી.એચ.સી. (શિહોર), મોડેલ સ્કૂલ (તળાજા), આઈ.ટી.આઈ. (તળાજા) નું સન્માન કરવામાં આવ્યું હતું.