Read Time:1 Minute, 6 Second
ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટનો ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો થયો; ડિફેન્સ, ઑટોમોટિવ, રેલવે, મરીન, ફાયર સેફટી સહિતના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું આશરે 95 ટકા ઉત્પાદન
રાજકોટમાં એક સમય હતો જ્યારે ચીન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એક્સપોર્ટ કરતું હતું, આજે તે રાજકોટથી પ્રોડક્ટ આયાત કરે છે: ચંદ્રેશ સંખારવા, વાઈસ પ્રેસિડેન્ટ, IICMA
‘મેક ઈન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની નીતિઓના કારણે આજે ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય બની છે. ટેક્નોલોજી, ગુણવત્તા અને સિસ્ટમ આધારિત કામ દ્વારા અમે ગ્લોબલ OEMની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ: વિમલભાઈ ટાઢાણી, ચેરમેન, સુપર એન્જીટેક
