Read Time:55 Second
ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટમાં ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનઃ જિલ્લામાં ૮ અને શહેરમાં ૧૫ સહિત ૩૦ કલેક્શન સેન્ટર અને સારવાર કેંદ્રો કાર્યરત રહેશે 🏥
ઘાયલ પક્ષીઓની સારવાર માટે કુલ ૬૧ તબીબો ખડેપગે હાજર રહેશે, ૫૦ જેટલા વનકર્મીઓ જોડાશે અને ૧૨ બિન સરકારી સંસ્થાઓ પણ સહભાગી બનશે 👨⚕️🌳
કોઈ વ્યક્તિ કે દુકાનદાર ચાઈનીઝ જેવા દોરાનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરતા જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે: કલેક્ટર તંત્રની સુચના 🚫🧵⚖️
વૃક્ષો, ઈલેક્ટ્રીક લાઈન અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવવા પતંગ રસિયાઓને અનુરોધ 🪁⚠️
